આજે રાજ્યભરમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદના વિવિધ મંદિરો અને આશ્રમોમાં ગુરૂવંદનાના કાર્યક્રમો યોજવામાં આવ્યા.